Welcome to D r patel High School, Dandi

'ડી.આર.પટેલ શાળામાં આપણું હાર્દિક સ્વાગત છે'

D R Patel High School Dandi

Welcome to D R Patel School Dandi 'D.R.Patel High school' - the place of learning is situated at Dandi Village (Valsad - Gujarat). The Founder of the school is Mr.Dahyubhai Ranchodbhai Patel.' This school has been progressing since 1972.'The school has also Senior - Junior Section & 1st to 8th std primary Section. And 9th to 12th Higher Secondary section with the stream of Arts & Science in Gujarati medium. The school has 16 Classes along with a prayer hall, and Laboratories for Physics, Chemistry and Computer.


'ડી.આર.પટેલ શાળા' દાંડી ગામમાં પ્રસ્થાપિત છે. શાળાના સ્થાપક શ્રી ડાહ્યુભાઈ રણછોડભાઈ પટેલ છે. આ સંસ્થા 1972 થી કાર્યરત છે. શાળામાં સિનિયર - જુનિયર ,ધોરણ 1 થી 8 પ્રાથમિક વિભાગ , ધોરણ 9 થી 12 માધ્યમિક વિભાગ (વિનયનપ્રવાહ/વિજ્ઞાનપ્રવાહ) ના વર્ગ ગુજરાતી માધ્યમમાં કાર્યરત છે. શાળામાં કુલ 16 વર્ગો છે તેમજ ભૌતિક વિજ્ઞાન ,રાસાયણિક વિજ્ઞાન અને કમ્પ્યુટર માટે પ્રયોગશાળા છે.


Message From The Principal's Desk - Parmar Pravinkumar (M.A.B.Ed.)

D R Patel High School Dandi

Our Schools is old and popular which is situated in Valsad District near Coastal Area at Dandi. School was started in 1972 after facing many up & down, Our School is the best among Valsad.

Our school has a junior K.G to 12th std education In Gujarati Medium. Around 10 Villages students are studying in our School and now 700 students are studying in my school. Our staff teaches all Subjects with the lessons of disciplines with their great efficiency. Through the whole Valsad district has a lower class board result, Our School get 90% Up Result which is proud feelings for us, this year around 40 school has got below 30% Result, in this situation our school has got 90%.Due to lack of students 31 classes of Valsad has been dismissed, but our school has increased 2 classes more due to demand of students. In this way the number of students are increasing every year in our School. Parents of Former students and villagers who staying in foreign countries also help to students. In the beginning only 53 students were studying but now more than 700 students are studying in our school. Peoples of this area put trust on our school. Our committee and the staff are hopping that with the help of people, we are planning to start a college.

- Read More

પ્રિન્સીપાલ નો મેસેજ - પરમાર પ્રવિણકુમાર (એમ.એ. બી.એડ)

D R Patel High School Dandi

અમારી શાળા વલસાડ તાલુકાના કાંઠા વિસ્તાર દાંડી ગામે આવેલી જુની અને જાણીતી હાઈસ્કુલ છે. 1972 માં અમારી શાળાની શરુઆત થઇ હતી.

અનેક ઉતાર – ચઢાવ પછી આજે અમારી શાળા જિલ્લાની પ્રગતી શીલતાની હરોળમાં આવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. અમારી શાળામાં જુનિયર કે.જી થી ધો. 12 સુધીનો ગુજરાતી મિડીયમનો અભ્યાસક્રમ ચાલે છે .અમારી દાંડી ગામની આસપાસના 10 ગામના વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે હાલ શાળામાં 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અમારો તમામ સ્ટાફ પૂરા ખંત અને મહેનતથી વિદ્યાર્થીઓને શિક્ષણ અને સિસ્તના પાઠ ભણાવી રહ્યા છે. આખા જિલ્લામાં બોર્ડનું રીઝલ્ટ ઓછુ આવે છે તેવા સંજોગોમાં પણ અમારી શાળાનું રીઝલ્ટ 90% થી ઉપર દર વર્ષે આવે છે જે અમારા માટે ગૌરવની વાત કહેવાય. આવર્ષે પણ જિલ્લાની 49 શાળાનું રીઝલ્ટ 30% ની નીચે આવ્યું હતું ,તેવા સંજોગોમાં પણ અમારી શાળાનું રીઝલ્ટ 90% રહ્યું હતું. આ વર્ષે આખા જિલ્લામાં વિદ્યાર્થીના અભાવે 31 વર્ગો બંધ થયા જયારે આપણી શાળામાં વિદ્યાર્થી વધવાથી બેવર્ગો નવા શરૂ કરવામાં આવ્યા. આમ અમારી શાળામાં ઉત્તરો ઉત્તર વિદ્યાર્થીની સંખ્યા વધી રહી છે જે ખુબ જ આનંદની વાત છે. ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ પરદેશગયેલા વાલીઓનો પણ ખૂબ જ સહકારમળી રહ્યો છે. શરુઆતમાં 53 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા તેમાંથી 700 થી વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. અમારું મંડળ અને અમારા સ્ટાફની એવી અંતરની ઈચ્છા છે કે આવતા દિવસોમાં આ વિભાગના લોકોના સહકારથી કોલેજ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે.

- વધારે વાંચો